M502.4 આપેલ સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવે છે.
M502.5 આપેલ દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં દર્શાવે છે.
M502.6 જેવા આપેલ અપૂર્ણાંકોને દશાંશ સ્વરૂપે દર્શાવે છે અને દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવે છે.
વિષયવસ્તુ
10.1 દશાંશ અપૂર્ણાંકની વ્યવારિક અભિવ્યક્તિ
10.2 સાદા અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર
10.3 દશાંશ અપૂર્ણાંકના વ્યવહારુ દાખલા