M511 આસપાસના પર્યાવરણમાંથી પરિભ્રમણ સંમિતિ ધરાવતા દ્વિપરિમાણીય આકારો અને મૂળાક્ષરોને ઓળખે છે.
M511.1 દર્પણ આકૃતિ ઓળખે છે.
M511.2 પરિભ્રમણીય સંમિતિ ધરાવતા મૂળાક્ષરો અને ચિત્રોને , , અને આંટા ફે૨વીને મળતી આકૃતિ દોરે છે.
વિષય વસ્તુના મુદ્દા
5.1 દર્પણ આકૃતિ
5.2 આકારોનું પરિભ્રમણ
5.3 દર્પણ આકૃતિ દોરવી