M513 આપેલ સંખ્યાના સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી આપે છે.
M513.1 આપેલ સંખ્યાના અવયવ શોધે છે.
M513.2 આપેલ સંખ્યાના અવયવી શોધે છે.
M513.3 આપેલ સંખ્યાના સામાન્ય અવયવ શોધે છે.
M513.4 આપેલ સંખ્યાના સામાન્ય અવયવી શોધે છે.
વિષયવસ્તુના મુદ્દા
6.1 સંખ્યાના અવયવ
6.2 સંખ્યાના અવયવી (ગુણક)
6.3 સંખ્યાઓના સામાન્ય અવયવ
6.4 સંખ્યાઓના સામાન્ય અવયવી (ગુણક)