પાઠ ૫: તમે સાપથી ડરો છો કે?
- ૨. શ્રવણઅર્થગ્રહણ (Listening Comprehension)
- ૨.૫ વાતચીતમાં અને વાતચીત વિશે પ્રતિભાવ આપે.
- ૩. વાચનઅર્થગ્રહણ (Reading Comprehension)
- ૩.૨ સામગ્રીની સમજ વિકસાવવા પરિપૃચ્છા કરે.
- ૩.૬ સામગ્રી વિષયક વિવેચનાત્મક ચિંતન કરે.
- ૪. અભિવ્યક્તિ અને પ્રત્યાયન (Expression and communication)
- ૪.૧ સ્પષ્ટ ઉચ્ચારણ દ્વારા ભાષાકીય અભિવ્યક્તિ કરે.
- ૪.૪ વ્યક્તિગત અનુભવ, ઈતર વાચન, જાણકારી, દલીલ-પ્રતિદલીલ અને વિચારણાની અશાબ્દિક રજૂઆત કરે.
- ૬. શબ્દભંડોળ (Vocabulary)
૬.૧ અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે, શોધખોળ કરે અને તારવે.