તમે પેટર્ન {ભાત} જોઈ શકો છો ? અધ્યયન નિષ્પતિ M507 ત્રિકોણ સંખ્યા અને ચોરસ સંખ્યાને ઓળખે છે. M507.1 આકારો અને ચિત્રોમાં જોવા મળતી પેટર્ન ઓળખે છે, વિસ્તારે છે અને તે મુજબ નવી પેટર્ન રચે છે. વિષય વસ્તુના મુદ્દા 7.1 સંખ્યાઓની પેટર્ન 7.2 આકારોની પેટર્ન