G 503.1 ગદ્ય અને પદ્ય (કથનાત્મક, વર્ણનાત્મક, કાવ્યાત્મક, દૃશ્યાત્મક પ્રકીર્ણ) સામગ્રીમાંથી વિગતો શોધે છે.
G 503.4 સામગ્રીનું વિશ્લેષણ કરે.
G 506.7 સગપણ દર્શાવતા શબ્દોના અર્થ શોધે અને ઉપયોગ કરે.
G 505.2 સાદા અને સંયુક્ત ક્રિયાપદનો ભૂત, ભવિષ્ય અને વર્તમાનના સંદર્ભમાં ઉપયોગ કરે.
G 504.3 કાલ્પનિક પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે.