G 501.1 જોડાક્ષરોનું શ્રવણ, વાંચન, લેખન સ્પષ્ટ કરે છે.
G 502.4 શ્રવણ બાદ વિષયવસ્તુની રજૂઆત પોતાના શબ્દોમાં કરે છે.
G 503.1 ગદ્ય અને પદ્ય (કથાત્મક, માહિતીલક્ષી, વર્ણનાત્મક, દૃશ્યાત્મક, પ્રકીર્ણ, સામગ્રીમાંથી વિગતો શોધે છે.)
G 504.7 આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય, સંવાદ, પરિચ્છેદની રચના કરે છે.
G 504.8 ચિત્રનું વર્ણન સાત-આઠ વાક્યોમાં લખે છે.
G 505.4 સંયોજકોનો યોગ્ય-અયોગ્ય ઉપયોગ ઓળખાવે અને વાક્યમાં પ્રયોજે છે.
G506.4 શબ્દોનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવે છે.
G506.7 સગપણ દર્શાવતા શબ્દોના અર્થ શોધે અને ઉપયોગ કરે.
G 506.9 પ્રાસયુક્ત શબ્દનો ઉપયોગ કરે છે.
G 508.5 કથા/કાવ્ય વર્ણનના આધારે ચિત્રીકરણ કરે છે.
G 509.6 છાપાં, મૅગેઝિન, ટી.વી.. મોબાઈલ વગેરેમાં પ્રયોજાતી ભાષા અને વિષયવસ્તુને માણી તેનું ધ્યાનપૂર્વક શ્રવણ/વાચન કરી શબ્દભંડોળ અને અભિવ્યક્તિને સમૃદ્ધ કરે.