G 504.4 ગધ/પદ્ય/દશ્યાત્મક સામગ્રીને આધારે લેખિત/શાબ્દિક/અશાબ્દિક/દશ્યાત્મક રજૂઆત કરે છે.
G 501.1 જોડાક્ષરોનું શ્રવણ, વાંચન, લેખન સ્પષ્ટ રીતે કરે છે.
G 507.5 ભાવાત્મક અભિવ્યક્તિ માટે યોગ્ય શબ્દ અને વિવિધ વાક્યરચનાઓ પ્રયોજે છે.
G 503.1 વિગતો શોધે છે.
G 506.2 સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દ યાદ કરે, શોધે અને ઉપયોગ કરે છે.
G 509.7 લેખન કરવાના પ્રસંગોમાં પોતાની ભાષાકીય સજ્જતાનો ઉપયોગ કરે છે.
G 502.2 વિગતો વચ્ચેનો સંબંધ નિશ્ચિત કરે છે.
G 505.5 વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય (પ્રશ્નાર્ય પ્રત્યય સહિત) અને ઉદ્ગાર વાક્ય ઓળખે અને ઉપયોગ કરે છે.
G 508.8 મસ્તિષ્ક વિકાસ (બ્રેઈન ડેવલપમેન્ટ) માટેની પ્રવૃત્તિઓ કરે છે.
G 508.5 કથા/કાવ્ય વર્ણનના આધારે ચિત્રીકરણ કરે છે.
G 505.9 ઘટના/પ્રસંગ/વાર્તા કે સંવાદની પછીની ઘટના/વાર્તા કે સંવાદનું અનુમાન/કલ્પના કરે છે.