G704.10 વાસ્તવિક અને કાલ્પનિક પરિસ્થિતિમાં પ્રત્યાયન અર્થ ભાષાકૌશલ (શબ્દપસંદગી, વાક્યવૈવિધ્ય) દર્શાવે.
G705.7 ભાષા સૌંદર્ય નીપજાવવા માટે બે નામ વચ્ચેના સંબધોને જુદી જુદી રીતે વર્ણવે છે.
G703.7 સામગ્રીલક્ષી આગાહી કરે અને સર્જનાત્મક ચિંતન કરે.
G705.1 લેખન કરવાના પ્રસંગોમાં પોતાની ભાષાકીય સજ્જતાનો ઉપયોગ કરે.
G704.5 શબ્દ, શબ્દસમૂહ, કહેવત, રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય, સંવાદ, પરિચ્છેદની રચના કરે.