SS728 સમાજના જુદા-જુદા વિભાગોની મહિલાઓ દ્વારા સામનો કરેલા અત્યાચારનાં કારણો અને પરિણામોનું વિશ્લેષણ કરે છે.
SS729 ભારતના વિવિધ પ્રદેશોમાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓ જાણે છે.
SS730 યોગ્ય ઉદાહરણો સાથે વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું યોગદાન દર્શાવે છે.