પાઠ ૪: ચાલો, ચરણ ઉપાડો!
- ૨. શ્રવણઅર્થગ્રહણ (Listening Comprehension)
- ૨.૪ ભાવાત્મક અભિવ્યક્તિ, ભાષાસૌંદર્ય અને લયનો શાબ્દિક – અશાબ્દિક પ્રતિભાવ આપે.
- ૩. વાચનઅર્થગ્રહણ (Reading Comprehension)
- ૩.૭ સામગ્રી વિષયક આગાહી કરે અને સર્જનાત્મક ચિંતન કરે.
- ૪. અભિવ્યક્તિ અને પ્રત્યાયન (Expression and communication)
- ૪.૧ સ્પષ્ટ ઉચ્ચારણ દ્વારા ભાષાકીય અભિવ્યક્તિ કરે.
- ૪.૮ પસંદિત કાવ્ય કે કાવ્ય પંક્તિઓને કંઠસ્થ કરે.
- ૮. મનોશારીરિક (Psychomotor)
૮.૩ લયાત્મક કાવ્યગાન કરે.