G708.1 પદ્યની સામગ્રીની વિગતો વચ્ચેના સંબંધો સમજે, વિગતોને હેતુ અનુસાર પ્રયોજે ને 3.5 વિશ્લેષણ કરી, સામગ્રીનું વિવેચનાત્મક ચિંતન કરે.
G708.2 કાવ્યપાઠ કે કાવ્યગાન, વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે કરે.
G705.7 ભાષાસૌંદર્ય નીપજાવવા માટે બે નામ વચ્ચેના સંબંધોને જુદી જુદી રીતે વર્ણવે.
G707.1 ભાવાત્મક સંકેતો ઓળખાવે છે.
G704.5 શબ્દ કે શબ્દસમૂહનો ઉપયોગ કરી, અર્થપૂર્ણ વાક્યની રચના કરે.