SS.6.12 મહત્વના રાજ્યો તથા રાજવંશોના નોંધપાત્ર યોગદાનની યાદી બનાવે છે. દા.ત મહાજન પદોની શાસન વ્યવસ્થા, અશોકના શિલાલેખો, ગુપ્ત વંશના સિક્કાઓ, પલ્લવ વંશના રથમંદિરો.
SS.6.14 જે તે સમયની સાહિત્યિક રચનામાં દર્શાવેલ ઘટનાઓ, બનાવો અને મહાન વ્યક્તિઓના ચરિત્રનું વર્ણન કરે છે.
SS.6.16 સંસ્કૃતિ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતનું નોંધપાત્ર યોગદાન વર્ણવે છે. દા.ત. ખગોળશાસ્ત્ર, ઔષધી વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર વગેરે.