પાઠ ૨: ગુપ્તદાન
- ૨. શ્રવણઅર્થગ્રહણ (Listening Comprehension)
- ૨.૧ હેતુ અનુસાર વિગતો તારવે.
- ૨.૨ વિગતો વચ્ચેનો સંબંધ નિશ્ચિત કરે.
- ૩. વાચનઅર્થગ્રહણ (Reading Comprehension)
- ૩.૧ વિગતો શોધે.
- ૩.૩ વિગતો વચ્ચેના સંબંધો સમજે.
- ૩.૫ સામગ્રીનું વિશ્લેષણ કરે.
- ૪. અભિવ્યક્તિ અને પ્રત્યાયન (Expression and communication)
- ૪.૧ સ્પષ્ટ ઉચ્ચારણ દ્વારા ભાષાકીય અભિવ્યક્તિ કરે.
- ૪.૫ શબ્દ, શબ્દસમૂહ, કહેવત અને રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાકચ, સંવાદ, પરિચ્છેદ, વાર્તા અને કાવ્યની રચના કરે.
- ૫. ભાષાસજ્જતા (Competence of language)
- ૫.૧ અગાઉ શીખી ગયેલા, ભાષારચનાના ઘટકોનો ઉપયોગ કરી વાક્યરચના કરે.
- ૫.૯ ભાષા સંરચનાની ક્ષતિઓ શોધી, સુધારી, સામગ્રીનું પુનઃ લેખન કરે. (એડિટિંગ)
- ૬. શબ્દભંડોળ (Vocabulary)
- ૬.૧ અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે, શોધખોળ કરે અને તારવે.
- ૬.૫ બોધાત્મક અને ભાવાત્મક શબ્દોના અર્થ શોધે અને ઉપયોગ કરે.
- ૭. ભાવાત્મક વિકાસ (Affective Development)
૭.૫ પોતાના અનુભવો સાથે ભાવાત્મક ઘટનાનું, પાત્રોનું અને ભાષાનું અનુસંધાન કરે.