M501.7 ચાર મૂળભૂત ક્રિયાઓના પરિણામનો અંદાજ કાઢે છે તથા ચકાસણી કરે છે.
M501.8 સ્થાનકિંમતની સમજના આધારે 1000થી મોટી સંખ્યાઓ પર ચાર મૂળભૂત ક્રિયાઓ કરે છે.
M501.9 ગુણાકાર અને ભાગાકાર આધારીત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
વિષયવસ્તુના મુદ્દા
13.1 ગુણાકાર આધારિત વ્યવહારુ કોયડા
13.2 ભાગાકાર આધારિત વ્યવહારુ કોયડા