ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કૃતિઓ
પ્રકાર (સૌપ્રથમ) |
ક્રુતિ |
લેખક |
---|---|---|
નવલિકા | ગોવાલણી | કાંચનલાલ મહેતા |
જીવન ચરિત્ર | કોલંબસનો વૃંતાત | પ્રાણલાલ મથુરદાસ |
ઇતિહાસ | ગુજરાતનો ઇતિહાસ | પ્રાણલાલ એદલજી ડોસા |
મનોવિજ્ઞાન | ચિત્તશાસ્ત્ર | મણિલાલ નભૂભાઈ ત્રિવેદી |
ફાગુ કાવ્ય | સિરિથૂલીભદ્ર ફાગુ | જીનપદ્મસૂરિ |
ઋતુ કાવ્ય અને શુંગાર કાવ્ય | વસંત વિલાસ | |
નાટક | લક્ષ્મી | દલપતરામ |
વાર્તા સંગ્રહ | તાર્કિકબોધ | દલપતરામ |
એકાંકી | લોમમહર્ષિણી | બટુભાઇ ઉમરવાડિયા |
સોનેટ | ભણકાર | બ. ક ઠાકોર |
મહાનવલ | સરસ્વતી ચંદ્ર | ગોવર્ધનરામ ત્રિપાઠી |
નવલકથા | કરણઘેલો | નંદશંકર મહેતા |
રૂપક કાવ્ય | ત્રિભુવન દિપક પ્રબંધ | જયશેખર સૂરિ |
કાવ્યસંગ્રહ | ગુજરાતી કાવ્યદોહન | દલપતરામ |
આત્મકથા | મારી હકીકત | નર્મદ |
શબ્દ કોષ | નર્મકોષ | નર્મદ |
નિબંધ | મંડળી મળવાથી થતા લાભ | નર્મદ |
ખંડકાવ્ય | વસંત વિજય | કવિ કાન્ત |
બારમાસી કાવ્ય | નેમિનાથ ચતુષ્પાદિકા | વિનયચંદ્ર |
પ્રબંધ | કાન્હડદે પ્રબંધ | પદ્મનાભ |
પંચાગ | સવંત 1871નું ગુજરાતી પંચાગ | – |
કરૂણ પ્રશસ્તિ | ફાર્બસ વિરહ | દલપતરામ |
ચરિત્ર | કવિ ચરિત્ર | નર્મદ |
મૌલિક નાટક | ગુલાબ | નગીનદાસ મારફતિયા |
લાંબી ગધ્યકથા | પૃથ્વી ચંદ્રચરિત | માણિક્યસુંદરસુરી કૃત |
ગઝલ | બોધ | બાલશંકર કંથારીયા |
હાસ્યપ્રધાન ક્રુતિ | ભંદ્રભદ્ર | રમણભાઈ નીલકંઠ |
દેશભક્તિ કાવ્ય | હુન્નરખાનની – ચડાઈ | દલપતરામ |
આખ્યાન | સુદામાચરિત્ર | નરસિંહ મેહતા |
રાસ | ભાર્તેશ્વર બાહુબલી | શાલીભદ્ર સુરી |
વાચનમાળા | હોપ વાચનમાળા | – |
મુદ્રિત પુસ્તક | વિધાસંગ્રહપોથી | – |