ગુજરાતી સાહિત્યની જાણીતી ક્રુતિ અને તેમના કર્તા. (Gujarati sahityakar and kruti)
ક્રુતિ |
લેખક |
---|---|
ટાઈમ ટેબલ |
જ્યોતીન્દ્ર દવે |
શર્વિલક |
રસીકલાલ પારેખ |
સત્યના પ્રયોગો |
ગાંધીજી |
છકડો |
જ્યંતિલાલ ગોહિલ |
દ્વિરેફની વાતો, જક્ષણી |
રામનારાયણ વી. પાઠક |
ઝઘડો લોચન મનનો |
દયારામ |
વ્યક્તિ ઘડતર |
ફાધર વાલેસ |
પગરવ |
આદિલ મનસુરી |
લીલુડી ધરતી |
ચુનીલાલ મડિયા |
સાત પગલાં આકાશમાં |
કુંદનિકા કાપડિયા |
આક્કા, હિમાલય નો પ્રવાસ |
કાલેલકર |
સરસ્વતી ચંદ્ર |
ગોવર્ધનરામ ત્રિપાઠી |
આપણો ઘડીક સંગ |
દિગીશ મહેતા |
બારી બહાર |
પ્રહલાદ પારેખ |
સાત એકાંકી |
તારક મહેતા |
જૂનું પિયર ઘર, ભણકાર ધારા |
બ. ક. ઠાકોર |
ચહેરા |
મધુરાય |
સોયનું નાકું |
જયંતી દલાલ |
તારીખનું ઘર |
સુરેશ દલાલ |
નિશીથ |
ઉમાશંકર જોશી |
આદીઠો સંગાથ |
મકરંદ દવે |
ભારેલો અગ્નિ, દિવ્યચક્ષુ, ગ્રામલક્ષ્મી |
રમણલાલ દેસાઇ |
આંધળી માંનો કાગળ |
ઇંદુલાલ ગાંધી |
ભંદ્રભદ્ર, રાઈનો પર્વત |
રમણભાઈ નીલકંઠ |
સોનાના વૃક્ષો |
મણીલાલ પટેલ |
આકાર |
ચંદ્રકાન્ત બંક્ષી |
અશ્રુધર |
રાવજી પટેલ |
સુદામાચરિત્ર |
નરસિંહ મહેતા |
કલાપીનો કેકારવ |
કલાપી |
વનાંચલ |
જયંત પાઠક |
વીર વલ્લભભાઈ |
મહાદેવ ભાઈ દેસાઇ |
લોહીની સગાઈ, જનમટીપ |
ઈશ્વર પેટલીકર |
આગગાડી, બાંધ ગડરીયા |
ચંદ્રવદન મહેતા |
પોસ્ટ ઓફિસ, ભૈયાદાદા, તણખા |
ગૌરીશંકર જોષી |
વડવાનલ, આંધળીગલી |
ધીરુબેન પટેલ |
માણસાઈના દીવા, યુગવંદના |
ઝવેરચંદ મેઘાણી |
આંધળાનું ગાંડું |
જુગતરામ દવે |
મિથ્યાઅભિમાન |
દલપતરામ |
થોડાં આસું થોડાં ફૂલ |
જયશંકર સુંદરી |
દિગું દિગંત |
પ્રીતિસેન ગુપ્તા |
જ્યા જયંત |
ન્હાનાલાલ |
વિદિશા |
ભોળાભાઈ પટેલ |
રેખાચિત્ર |
લીલાવતી મુનશી |
જિગર અને અમી |
ચીનીલાલ શાહ |
અશ્વત્થ |
નટવરલાલ પંડયા |
વન વગડાના વાસી |
વનેચર |
અમાસના તારા |
કિશનસિંહ ચાવડા |
સચરાચરમાં |
બકુલ ત્રિપાઠી |
કરણઘેલો |
નંદશંકર મહેતા |
ઇટ્ટાકિટ્ટા, ધિંગા મસ્તી |
સુરેશ દલાલ |
દક્ષિણયાન, વસુધા |
સુંદરમ |
ક્ષણોના મહેલમાં |
ચિનુ મોદી |
પ્રસન્ન ગડરીયા |
વિનોદ ભટ્ટ |
જિજ્ઞાસુની ડાયરી |
પુરુરાજ જોષી |
કેન્દ્ર અને પરિઘ |
યશવંત શુક્લ |
દરિયાલાલ |
ગુણવંતરાય આચાર્ય |
એક ઉંદર અને જદુનાથ |
લાભશંકર ઠાકર |
ભટ્ટનું ભોપાળું |
નવલરામ પંડ્યા |
ધીમું અને વિભા |
જયંતી દલાલ |
રચના અને સંરચના |
હરિવલ્લભ ભાયાણી |
ચૌલાદેવી |
ધૂમકેતુ |
કુસુમમાળા |
નરસિંહરાવ દિવેટિયા |
ચક્ષુ: શ્રવા |
ચંદ્ર્કાંત બક્ષી |
દીપનિર્વાણ |
મનુભાઈ પંચોલી |
ક્રુષ્ણનું જીવન સંગીત |
ગુણવંત શાહ |
ઊર્ધ્વમુલ્ક |
ભગવતી કુમાર |
માધવ ક્યાંય નથી |
હરિન્દ્ર દવે |
સમૂળી ક્રાંતિ |
કિશોરલાલ મશરૂવાળા |
અંધારી ગલીમાં સફેદ ટપકા |
હિમાંશી શેલત |
આંગળિયાત |
જોસેફ મેકવાન |