ગુજરાતી સાહિત્યના અગાઉની પરિક્ષામા પૂછાયેલા અગત્યના પ્રશ્નો PART-2 આવનારી
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે
પ્રશ્ન-51: ગુજરાતી ભાષાની પ્રથમ પ્રશિષ્ટ હાસ્ય નવલકથા કઈ છે?
પ્રશ્ન- 52: ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે?
પ્રશ્ન- 53: જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે?
પ્રશ્ન -54 :’પ્રેમ ભક્તિ’ કોનું ઉપનામ છે?
પ્રશ્ન- 55: કવિ નહ્નાંલાલ નો જન્મ ક્યાં થયો હતો?
પ્રશ્ન- 56:’કાન્ત’નું મૂળ નામ શું છે?
પ્રશ્ન- 57: ગુજરાતી હાસ્ય સાહિત્યમાં હાસ્યસમ્રાટ નું બિરૂદ કોને મળ્યું છે?
પ્રશ્ન- 58: કવિ નર્મદ ક્યાં શહેરના વતની હતા?
પ્રશ્ન- 59: સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા?
પ્રશ્ન -60 :’આગગાડી’ ના રચયિતા કોણ છે?
પ્રશ્ન- 61: અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે?
પ્રશ્ન- 62:’લોહીની સગાઈ’ વાર્તાના લેખક કોણ છે?
પ્રશ્ન-63: ‘શિક્ષાપત્રી’ અને ‘વચનામૃત’ ની રચના કોણે કરેલ છે?
પ્રશ્ન -64 :વેદોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
પ્રશ્ન- 65 :ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડની ઇનામી રાશિ કેટલી છે?
પ્રશ્ન- 66: હાલમાં અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાસભાનું મૂળ નામ શું હતું?
પ્રશ્ન -67: વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી; પશુ છે, પક્ષી છે, વનોની છે વનસ્પતિ- પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે?
પ્રશ્ન- 68: બાલમુકુન્દ દવે એ કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી?
પ્રશ્ન -69: ‘ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત’ ના કવિ કોણ છે?
પ્રશ્ન- 70: ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ કયો ગણાય છે?
પ્રશ્ન- 71: ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનું સામયિક કયું છે?
પ્રશ્ન -72 :ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો?
પ્રશ્ન- 73: ‘જય સોમનાથ ,જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની’- આ કાવ્યના રચયિતા કવિ કોણ છે?
પ્રશ્ન -74 :’અલપ ઝલપ’ ના લેખક કોણ છે?
પ્રશ્ન- 75 :’વેરની વસુલાત’, ‘ભગવાન કૌટિલ્ય’ , ‘ભગ્ન પાદુકા’ જેવી કૃતિઓના લેખકનું નામ જણાવો?
પ્રશ્ન -76: ‘સત્યના પ્રયોગો’ પુસ્તકનો સાહિત્ય પ્રકાર જણાવો?
પ્રશ્ન- 77 :ઘનશ્યામ ક્યાં લેખક નું ઉપનામ છે?
પ્રશ્ન- 78: ‘ફૂલ કહે ભમરાને ભમરો વાત કહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં’ -આ પંક્તિના રચયિતા કવિ કોણ છે?
પ્રશ્ન -79 :’સાપના ભારા’ અને ‘ઉઘાડી બારી’ એ કોની કૃતિઓ છે?
પ્રશ્ન- 80 :’પ્રેમરસગીતા’ કૃતિના કર્તા કોણ છે?
પ્રશ્ન -81 :નરસિંહ મહેતા અને મીરાં માટે ‘ખરા ઈલ્મી’ અને ‘ખરા શુરા’ વિશેષણો કોણે આપ્યા છે?
પ્રશ્ન- 82: ‘આગમન’ કાવ્યસંગ્રહના કવિનું ઉપનામ જણાવો?
પ્રશ્ન- 83: ‘ડીમ લાઈટ’ એકાંકીના લેખક કોણ છે ?
પ્રશ્ન -84: ‘નયનને બંધ રાખીને…’ ગઝલના રચયિતા કોણ છે?
પ્રશ્ન- 85: ‘મોજાને ચીંધવા સહેલા નથી’ નિબંધસંગ્રહના લેખકનું નામ જણાવો?
પ્રશ્ન- 86: પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિ કોણ છે?
પ્રશ્ન -87 :પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું?
પ્રશ્ન- 88 :’જમો થાળ જીવન જાઉં વારી’ કોણે લખ્યું છે?
પ્રશ્ન- 89: ‘મદનમોહના’ આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે?
પ્રશ્ન -90: ‘મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો’ આ પંક્તિ કયા કવિની છે?
પ્રશ્ન- 91: ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી?
પ્રશ્ન -92 :જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે?
પ્રશ્ન- 93 :’સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?
પ્રશ્ન- 94: મુક્તક કાવ્ય પ્રકારની વિશેષતા શુ છે?
પ્રશ્ન- 95 :’સિદ્ધહેમ’ વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી?
પ્રશ્ન -96 :’કુંવરબાઈનું મામેરું’ આખ્યાન કૃતિ કયા કવિની છે ?
પ્રશ્ન -97 :’આનંદ મઠ’ કોની વિખ્યાત નવલકથા છે?
પ્રશ્ન-98 :’રેતીની રોટલી’ નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે?
પ્રશ્ન -99: ‘સારસ્વત’ ઉપનામ કયા લેખકનું છે?
પ્રશ્ન-100: ‘મા-બાપને ભૂલશો નહીં’ આ યાદગાર ભજનની રચના કોણે કરી?