પાઠ ૧૦: ગુજરાતનાં ગરવાં લોકગાયિકા
- ૨. શ્રવણઅર્થગ્રહણ (Listening Comprehension)
- ૨.૧ હેતુ અનુસાર વિગતો તારવે.
- ૩. વાચનઅર્થગ્રહણ (Reading Comprehension)
- ૩.૧ વિગતો શોધે.
- ૩.૨ સામગ્રીની સમજ વિકસાવવા પરિપૃચ્છા કરે.
- ૪. અભિવ્યક્તિ અને પ્રત્યાયન (Expression and communication)
- ૪.૩ ગદ્ય, પદ્ય, દૃશ્યાત્મક વગેરે સામગ્રીને આધારે વિવિધ માધ્યમો દ્વારા પ્રત્યાયન કરે.
- ૬. શબ્દભંડોળ (Vocabulary)
૬.૧ અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે, શોધખોળ કરે અને તારવે.