ખોખા અને રેખાચિત્ર અધ્યયન નિષ્પતિ M514 શંકુ, નળાકાર અને સમઘનની આકૃતિઓ દોરે છે. તથા તે માટે રચેલ જાળી (નેટ)ની મદદથી બનાવે છે. વિષયવસ્તુ 9.1 ત્રિપરિમાણીય આકારોની નેટ (જાળી) 9.2 સમઘનને ઉપરથી, બાજુએથી અને સામેથી જોતા બનતી રેખાકૃતિ