M510.1 આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓની પરિમિતિ શોધે છે.
M510.2 આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓના ક્ષેત્રફળ શોધે છે.
M510.3 આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓના ક્ષેત્રફળ અને પરિમિતિની સરખામણી કરે છે.
વિષયવસ્તુના મુદ્દા
11.1 પરિમિતિ અને ક્ષેત્રફળ
11.2 પરિમિતિ શોધવાના વ્યવહારુ દાખલા
11.3 ક્ષેત્રફળ શોધવાના વ્યવહારુ દાખલા