કેટલું મોટું ? કેટલું ભારે ? અધ્યયન નિષ્પતિ M505 એક પાત્રના ગુંજાશના આધારે આપેલ પાત્રની ગુંજાશનો અંદાજ જાણીતા એકમમાં કાઢે છે. વિષયવસ્તુના મુદ્દા 14.1 પ્રમાણિત એકમથી ઘનફળ (કદ)નું માપન. 14.2 ઘનફળના એકમની સમજ 14.3 વજનની સમજ