M 509 આલેખપત્રનો ઉપયોગ કરી વ્યવહારમાં વપરાતી વસ્તુઓનો ક્ષેત્રફળ અને પરિમિતિ શોધે છે.
M 509.1 આલેખપત્રની મદદથી આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓનો ક્ષેત્રફળ શોધે છે.
M 509.2 આલેખપત્રની મદદથી આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓની પરિમિતિ શોધે છે.
વિષયવસ્તુના મુદ્દા
3.1 નિયમિત આકારની પરિમિતિ,
3.2 નિયમિત આકારનું ક્ષેત્રફળ
3.3 અનિયમિત આકારનું ક્ષેત્રફળ અને પરિમિતિ
3.4 પરિમિતિ અને ક્ષેત્રફળની સરખામણી