1.3 અનુલેખન અને શ્રુતલેખનની ઝડપમાં ક્રમિક વધારો દર્શાવે છે.
1.4 ટૂંકી વાર્તા કે કથનનું (બેત્રણ મિનિટ) સભાનતાપૂર્વક શ્રવણ કરે.
5.3 વાક્ય સુશોભન માટે એકાધિક વિશેષણ અને ક્રિયાવિશેષણનો ઉપયોગ કરે.
5.7 સામગ્રીમાંથી ભાષાસંરચનાની ક્ષતિઓ શોધી, સુધારી સામગ્રીનું પુન:લેખન કરે.
6.4 સ્થાનિક ભાષાના શબ્દોને માન્ય ભાષાના શબ્દો સાથે સરખાવે.
6.9 શબ્દ સમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરે.
7.3 શબ્દો, હાવભાવ કે સંકેતો દ્વારા ભાવાત્મક પ્રતિભાવ આપે.