- ઈંટોની ઈમારત
અધ્યયન નિષ્પત્તિ
M 401 સંખ્યાઓની મૂળભૂત ક્રિયાઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે.
M 403 આસપાસના પાર્યાવરણમાં જોવા મળતા આકારોની સમજ કેળવે છે.
વિષયવસ્તુના મુદ્દા
1.1 ઈંટોના આકાર અને તેની ગોઠવણી પેટર્ન જાણે.
1.2 ૧૦,૦૦૦ સુધીની સંખ્યાઓને સ્થાન કિમત આધારે સમજે વાંચે અને લખે.
1.3 સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરે.