G705.5 કથન કે વિચારની વૈકલ્પિક રજૂઆત કરે છે.
G704.5 શબ્દ, શબ્દસમૂહ, કહેવત અને રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય, સંવાદ, પરિચ્છેદ, વાર્તા કે કાવ્યની રચના કરે.
G705.4 શરતીવિધાન, ઉદ્ગાર, સંશયાર્થ, ઇચ્છાદર્શક વાક્યરચના ઓળખાવે અને ઉપયોગ કરે.
G708.4 ગદ્યખંડ અને સંવાદોનું વાચિકમ્ કરે.
G709.2 લેખન કરવાના પ્રસંગોમાં પોતાની ભાષાકીય સજ્જતાનો ઉપયોગ કરે.
G704.10 વાસ્તવિક અને કાલ્પનિક પરિસ્થિતિમાં પ્રત્યાયન અર્થે ભાષા- કૌશલ દર્શાવે.