M503 ખૂણાઓ અને આકારોનો ખ્યાલ મેળવે છે.
M503.1 ખૂણાઓને કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણમાં વર્ગીકૃત કરે છે તેમજ ને દોરીને/ટ્રેસ કરીને રજૂ કરે છે.
M503.2 આસપાસના પર્યાવરણમાં રચાતા ખુણાઓને કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ સ્વરૂપે દર્શાવે છે.
વિષયવસ્તુના મુદ્દા
2.1 ખૂણાઓ અને તેના દ્વારા રચાતા આકારો
2.2 ખૂણાના પ્રકારો (કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ)