પાઠ ૩: અમારી કામધેનુ
- ૩. વાચનઅર્થગ્રહણ (Reading Comprehension)
- ૩.૧ વિગતો શોધે.
- ૩.૨ સામગ્રીની સમજ વિકસાવવા પરિપૃચ્છા કરે.
- ૪. અભિવ્યક્તિ અને પ્રત્યાયન (Expression and communication)
- ૪.૬ સૌંદર્યલક્ષી દૃશ્યાત્મક સામગ્રીનું વર્ણન કરે.
- ૪.૭ અસરકારક રજૂઆત કરવા માટે સ્થાનિક અને ઘરની ભાષાનો ઉપયોગ કરે.
- ૬. શબ્દભંડોળ (Vocabulary)
- ૬.૧ અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે, શોધખોળ કરે અને તારવે.
૬.૬ અભ્યાસ વિષયોમાંના પારિભાષિક શબ્દોના અર્થ સંદર્ભના આધારે ઓળખે અને તારવે.