1.1 વાક્યો, પરિચ્છેદનું સુ-શ્રુતલેખન (સારા અક્ષરથી શ્રુતલેખન) કરે.
3.9 અધ્યયન અનુભવોનું અનુચિંતન કરે.
4.2 કાલ્પનિક પરિસ્થિતિને કથન કે સંવાદ સ્વરૂપે રજૂ કરે.
5.5 વિધાન, પ્રશ્નાર્થ, ઉદ્ગાર, સંદેહવાચક, ઇચ્છાવાચક વાક્ય ઓળખે અને ઉપયોગ કરે.
7.1 ભાવાત્મક સંકેતો ઓળખાવે. 7.2 ભાવાત્મક વલણ દર્શાવે.
7.5 ભાવાત્મક અભિવ્યક્તિ માટે યોગ્ય શબ્દ અને વિવિધ વાક્યરચનાઓ પ્રયોજે.
9.4 અનૌપચારિક પરિસ્થિતિઓમાં પોતાના ઘરની ભાષા કે સ્થાનિક ભાષાનો ઉપયોગ નિઃસંકોચ કરે.