G702.4 ભાવાત્મક અભિવ્યક્તિ, ભાષાસૌંદર્ય અને લયનો શાબ્દિક- અશાબ્દિક પ્રતિભાવ આપે.
G704.4 વ્યક્તિગત અનુભવ, ઈતર-વાંચન, જાણકારી, દલીલ-પ્રતિદલીલ અને વિચારણાની અશાબ્દિક રજૂઆત કરે.
G706.2 શબ્દ બદલીને વાક્યરચનાઓ નીપજાવે છે.
G703.9 અધ્યયન અનુભવોનું અનુચિંતન કરે.
G705.3 અભિવ્યક્તિને ચોકસાઈપૂર્ણ અને અસરકારક બનાવવા માટે એકાધિક વિશેષણોનો ઉપયોગ કરે.