EV302 આસપાસ જોવા મળતા પક્ષી અને પ્રાણીઓને તેમનાં સામાન્ય લક્ષણોને આધારે ઓળખે છે. (જેમ કે પ્રચલન, રહેઠાણ, ખોરાકની ટેવો અને અવાજ)
EV307 જુદાં-જુદાં પ્રાણી અને પક્ષીઓનાં લક્ષણો, પ્રવૃત્તિઓ, સમાનતા તથા અસમાનતાના આધારે જૂથ પાડે છે. (જેમ કે ગમો અણગમો પ્રચલન, ખોરાક અને અન્ય બાબતો)
EV311 વસ્તુઓ, પ્રવૃત્તિઓ કે મુલાકાત લીધેલ સ્થળો અંગેની માહિતી, અનુભવો તેમજ અવલોકનોની નોંધ કરે છે. તેના આધારે તેમની તરાહ અંગે આગાહી કરે છે. (જેમ કે ચંદ્રની કળાઓ અને ઋતુઓ)