SN.7.18 સરળ જોડાક્ષર યુક્ત શબ્દો સાથેના વાક્યોનું શ્રુતલેખન કરી શકે છે.
SN.7.19 પાઠ્ય પુસ્તકના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખી શકે છે.
SN.7.27 પાઠ્ય પુસ્તકમાં સમાવિષ્ટ વિષયવસ્તુના આધારે ભારતીય સંસ્કૃતિના સનાતન મૂલ્યો અંગે જાગૃત થશે તેમજ તેના પાલન માટે તત્પરતા કેળવે છે.