६. सप्त वासरा: અધ્યયન નિષ્પતિઓ SN.6.03 સાદા વાક્યો સાંભળીને સમજે છે. SN.6.25 ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરી શકે છે. SN.6.28 પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ સુભાષિતો તેમજ લોકો અંગે સભાનતા કેળવે છે અને વ્યવહારમાં ઉપયોગ કરે છે.