SN.6.01 સરળ પદ્યો (સુભાષિતો પહેલીકા અને ગીતો) અને ટૂંકા વાક્યો સાંભળીને સમજે છે.
SN.6.03 સાદા વાકયો સાંભળીને સમજે છે.
SN.6.17 સરળ વાકયોનું અનુલેખન કરી શકે છે.
SN.6.25 ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરી શકે છે.
SN.6.26 કંઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઈ ભાગનું લેખન કરી શકે છે.
SN.6.13 સાદા, સરળ અને ગેય સુભાષિતો અને ગીતોનું લયબધ્ધ પઠન કરી શકે છે અને ગાન કરી શકે છે.