SN612 સરળ વાક્યો, સૂક્તિઓ, અને સુભાષિતોમાં આવેલ વિસર્ગ અને અનુસ્વારવાળા પદોનું શુધ્ધ વાંચન કરી શકશે.
SN613 સાદા સરળ અને ગેયસુભાષિતો અને ગીતોનું લયબધ્ધ પઠન કરી શકશે. અને ગાન કરી શકશે.
SN619 સરળ વાક્યોનું શ્રુતલેખન કરી શકશે.
SN628 પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ સુભાષિતો તેમજ શ્લોકો અંગે સભાનતા કેળવશે અને વ્યવહારમાં ઉપયોગ કરશે.