सुभाषितानी અધ્યયન નિષ્પતિ 4.8.3 પાઠ્યપુસ્તકના આધારેપૂછેલા સાદા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખી શકશે. 4.8.11 કંઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઈ ભાગનું લેખન કરી શકશે 5.8.2 સંસ્કૃત ભાષામાં સામાન્ય વ્યવહારમાં ઉપયોગી સંભાષણ કરી શકશે.