SN701 સરળ પદ્યો,(સુભાષિતો., પ્રહેલિકા, અને ગીતો) તેમજ ટૂંકી અને સરળ ચિત્ર વાર્તાઓ સંભાળીને સમજી શકશે.
SN706 સરળ પદ્યો,(સુભાષિતો,, પ્રહેલિકા, અને ગીતો) નો શુદ્ધપાઠ કરી શકશે તેમજ ટૂંકી અને સરળ ચિત્ર વાર્તાઓ કહી શકશે.
SN716 સરળ જોડાક્ષરયુક્ત શબ્દો સાથેના વાક્યોનું અનુલેખન કરી શકશે.
SN725 ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરી શકશે.
SN726 કંઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઈ ભાગનું લેખન કરી શકશે.
SN727 પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ વિષયવસ્તુના આધારે ભારતીય સંસ્કૃતિના સનાતન મૂલ્યો અંગે જાગૃત થશે તેમજ તેના પાલન માટે તત્પરતા કેળવશે. (ધોરણ ૬ ની યાદી ઉપરાંત ધૈય, વડીલો પ્રત્યેઆદર)
SN728 પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ સુભાષિતો સુક્તિઓ તેમજ શ્લોકો અંગે સભાનતા કેળવશે અને વ્યવહારમાં ઉપયોગ કરશે.