1.6.1 સરળ પદ્યો સુભાષિતો પહેલીકા અને ગીતો અને ટૂંકા વાક્યો સાંભળીને સમજી શકશે.
3.6.3 સાદા સરળ અને ગેયસુભાષિતો અને ગીતોનું લયબધ્ધ પઠન કરી શકશે. અને ગાન કરી શકશે.
3.6.2 સરળ વાક્યો, સૂક્તિઓ, અને સુભાષિતોમાં આવેલ વિસર્ગ અને અનુસ્વારવાળા પદોનું શુધ્ધ વાંચન કરી શકશે.
4.6.10 ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યો ની રચના કરી શકશે.
2.6.2 સ્વ પરિચયને લગતા ટૂંકા પ્રશ્નો ના મૌખિક ઉત્તર આપી શકશે.