SN703 ટૂંકી વાતચીત અને સંવાદ સંભાળીને સમજી શકશે.
SN707 ચિત્રો અને અભિનયનો ઉપયોગ કરીને પૂછાયેલા દૈનિક વ્યવહારના પ્રશ્નોના જવાબ શક્યતઃ સંસ્કૃતમાં આપી શકશે.
SN708 પરિચિત પરિસ્થિતિમાં ટૂંકી વાતચીત અને સંવાદ કરી શકશે.
SN716 સાદા તથા જોડાક્ષરયુક્ત શબ્દોનું અનુલેખન કરી શકશે.
SN725 ઉદાહરણઅથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરી શકશે.