SN701 સરળ પદ્યો,(સુભાષિતો., પ્રહેલિકા, અને ગીતો) તેમજ ટૂંકી અને સરળ ચિત્ર વાર્તાઓ સંભાળીને સમજી શકશે.
SN702 પરિચિત પરિસ્થિતિમાં સદી સૂચનાઓ, આદેશો અને પ્રશ્નો સાંભળીને સમજી શકશે.
SN703 ટૂંકી વાતચીત અને સંવાદ સંભાળીને સમજી શકશે.
SN706 સરળ પદ્યો,(સુભાષિતો,, પ્રહેલિકા, અને ગીતો) નો શુદ્ધપાઠ કરી શકશે તેમજ ટૂંકી અને સરળ ચિત્રવાર્તાઓ કહી શકશે.
SN717 સરળ જોડાક્ષર યુક્ત શબ્દોનું શ્રુતલેખન કરી શકશે.
SN718 સરળ જોડાક્ષર યુક્ત શબ્દો સાથેના વાક્યોનું શ્રુતલેખન કરી શકશે.
SN719 પાઠ્ય પુસ્તકના આધારે પૂછેલા સાદા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખી શકશે.
SN725 ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરી શકશે.