1.6.5 પૂર્ણ કલાકમાં સમય સાંભળીને સમજી શકશે.
2.6.5 પૂર્ણ કલાકમાં સમય સમજીને બોલી શકશે.
4.6.8 સરળ ગુજરાતી શબ્દોનો સંસ્કૃતમાં અનુવાદ કરી શકશે.
4.6.1 સાદા શબ્દો નું અનુલેખન કરી શકશે.
4.6.2 સરળ વાક્યોનું અનુલેખન કરી શકશે.
3.6.1 સરળ સાદા વાક્યોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરી શકશે.