मनुष्यसिंहयो: मैत्री અધ્યયન નિષ્પતિ SN801 સરળ પદ્યો તેમજ ટૂંકી વાર્તા બોધકથા પ્રસંગકથા સાંભળીને સમજી શકશે. SN818 પાઠ્યપુસ્તકના આધારેપૂછેલા સાદા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખી શકશે. SN811 સંધિયુક્ત શબ્દો સાથેના સ્વતંત્ર વાક્યો તેમજ નાના ફકરાઓનું શુદ્ધવાચન કરી શકશે.