SN601 સરળ પદ્યો સુભાષિતો પહેલીકા અને ગીતો અને ટૂંકા વાક્યો સાંભળીને સમજી શકશે.
SN606 સરળ પદ્યો, સુભાષિતો, વગેરે અને ટૂંકા વાક્યો શુધ્ધ ઉચ્ચાર સાથે બોલી શકશે
SN613 સાદા સરળ અને ગેયસુભાષિતો અને ગીતોનું લયબધ્ધ પઠન કરી શકશે. અને ગાન કરી શકશે.
SN626 કંઠસ્થ કરેલ સુભાષિત કે પદ્ય ના કોઈ ભાગનું લેખન કરી શકાશે.
SN627 પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ વિષયવસ્તુના આધારે ભારતીય સંસ્કૃતિના સનાતન મુલ્યો અંગે જાગૃત થશે તેમજ તેના પાલન માટે તત્પરતા કેળવશે.