प्रहेलिका અધ્યયન નિષ્પતિ SN606 સરળ પદ્યો, સુભાષિતો, વગેરે અને ટૂંકા વાક્યો શુધ્ધ ઉચ્ચાર સાથે બોલી શકશે SN607 સ્વ પરિચયને લગતા ટૂંકા પ્રશ્નો ના મૌખિક ઉત્તર આપી શકશે. SN625 ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યો ની રચના કરી શકશે.