1.8.1 સરળ પદ્યો તેમજ ટૂંકી વાર્તા બોધકથા પ્રસંગકથા સાંભળીને સમજી શકશે.
2.8.3 સાદી સરળ વાતચીત અનેવર્ણનને લગતા ચાર જેટલા વાક્ય બોલી શકશે
3.8.3 સાદી સરળ વાતચીત અને વર્ણનનેલગતાં ચાર જેટલાં પદવાળાં વાક્યોવાંચી શકશે.
4.8.2 સાદા તેમજ જોડાક્ષર યુક્ત પદો સાથેના પરિચ્છેદનું શ્રુતલેખન કરીશકશે
4.8.3 પાઠ્યપુસ્તકના આધારેપૂછેલા સાદા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખી શકશે.
4.8.4 દિનચર્યા, પ્રસંગવર્ણન તથા કથાને લગતાંવાક્યોનું સ્વતંત્ર લેખનકરી શકશે.