दक्षिणपादम् અધ્યયન નિષ્પતિ 1.6.1 સરળ પદ્યો સુભાષિતો પહેલીકા અને ગીતો અને ટૂંકા વાક્યો સાંભળીને સમજી શકશે. . 2.6.1 સરળ પદ્યો, સુભાષિતો, વગેરે અને ટૂંકા વાક્યો શુધ્ધ ઉચ્ચાર સાથે બોલી શકશે 3.6.3 સાદા સરળ અને ગેયસુભાષિતો અને ગીતોનું લયબધ્ધ પઠન કરી શકશે. અને ગાન કરી શકશે.