करोमि અધ્યયન નિષ્પતિ SN602 સ્વ પરિચયને લગતા ટૂંકા પ્રશ્નો સમજી શકશે. SN603 સાદા વાક્યો સાંભળીને સમજી શકશે. SN607 સ્વ પરિચયને લગતા ટૂંકા પ્રશ્નો ના મૌખિક ઉત્તર આપી શકશે. SN616 સરળ વાક્યોનું અનુલેખન કરી શકશે. SN619 સરળ વાક્યોનું શ્રુતલેખન કરી શકશે.