ગુજરાતના શૈક્ષણિક ઇતિહાસમાં આ પ્રથમ કદમ છે. ડિજિટલ રોજનીશી બનાવાના ફાયદાઓ
▪️શિક્ષકશ્રી પોતાની રોજનીશી આખા દ્વિતીય સત્રની ફક્ત ૫ મીનીટમાં બનાવી શકશે.
▪️સરકારશ્રીના માસવાર આયોજન મુજબ કૂલ ૧૬ વિષયો માંથી પસદંગી
[ તમારી રોજનીશી બનવા અહી ક્લિક કરો]
▪️અલગ અલગ વિષયોના ડે ટુ ડે આયોજન માંથી છુટકારો
▪️શિક્ષક શ્રી ફક્ત પોતાનું સમય પત્રક જ એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ એક જ ક્લિક માં દ્વિતીય સત્રની રોજનીશી PDF સ્વરૂપે મેળવી શકશે.
▪️ધોરણ – વર્ગ – પાઠનું નામ – અધ્યયન નિષ્પતિ ક્રમાંક – શૈક્ષણિક મુદ્દા – TLM – સ્વાધ્યાય કાર્ય – આવા અગત્યના મુદ્દાઓને આવરી લેવાશે.
▪️રોજે રોજ લખવામાંથી છુટકારો
▪️તમારી ડીઝીટલ રોજનીશી મેળવવા WWW.SHALASAGAR.COM ની આજે જ મુલાકાત લ્યો.
દૈનિક નોંધપોથીઓ તૈયાર કરીને મુખ્ય શિક્ષક પાસે પ્રમાણિત કરાવવા તાકિદ
મતદાર ઓળખકાર્ડ 15 દિવસમાં મતદારને મળશે – ચૂંટણી પંચ
નિવૃતિ ની ગ્રેજ્યુઈટી મર્યાદા માં વધારો કરવા બાબત
💥શાળાનું કયું દફ્તર કેટલા વર્ષ સુધી સાચવવું..?
8મા પગાર પંચ: તમારી સેલેરીમાં કેટલો વધારો થઈ શકે છે? જાણો વિગતવાર!
CRC / BRC પ્રતિનિયુક્તિ બાબત
ફિક્સ પગારની સેવાના વિદ્યાસહાયકોને માંદગી હેતુ માટેની રજા ક્યારથી જમા આપવી તેની સ્પષ્ટ સૂચના થવા બાબત