નવા સત્રથી અમલ : વિદ્યાર્થીઓના 360 ડિગ્રી મૂલ્યાંકનને લઈને શિક્ષણ વિભાગે 12 સભ્યોની કમિટી બનાવી
શાળાના વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં ધરખમ ફેરફાર આવશે
• કમિટી એકમ કસોટી, પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના મૂલ્યાંકન માટે અહેવાલ તૈયાર કરશે
• કમિટી મે-2025 સુધીમાં સરકારને અહેવાલ અપાશે, સરકાર નવા શૈક્ષણિક વર્ષથી અમલ કરશે
3. રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકનને લઈને એક કમિટીની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નિતી 2020માં બાળકોના 360 ડિગ્રી મૂલ્યાંકનને લઈને કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં હાલમાં પ્રાથમિક શાળામાં લેવાતી એકમ ક્સોટી તથા પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના મૂલ્યાંકન માટે સમિતિ પોતાની ભલામણો સરકારને સુપરત કરશે. સમિતિ દ્વારા મે- 2025 સુધીમાં પોતાની
ભલામણો સુપરત કરવામાં આવ્યા બાદ સરકાર દ્વારા તે અંગે નિર્ણષ કરશે અને નવા શૈક્ષણિક વર્ષથી અમલ કરવામાં આવશે. તાજેતરમાં એમ ક્સોટીને લઈને ભારે વિરોધ થયા બાદ સરકાર હારા કમિટીની રચનાની ખાતરી આપી હતી. જેમાં એકમ ક્સોટી ઉપરાંત અન્ય મૂલ્યાંકનનો પણ સમાવેશ કરી દેવાયો છે. આ કમિટીમાં 12 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સતત મૂલ્યાંકન માટે એકમ ક્સોટી અમલમાં મૂકી હતી. જેમાં ધો.થી 8માં અને ધો.9થી 12માં એમ સોટી દેવામાં આવતી હતી. એકમ કસોટી દર સપ્તાહે શનિવારના રોજ લેવાતી હતી. જોકે, એકમ ક્સોટીને લઈને છેલ્લા કેટલાક સમયથી વિરોધનો ઘંટોળ ઊભો થયો હતો. શિક્ષણ વિભાગના પૂર્વ અધિકારી દ્વારા પણ એકમ કસોટી ૨ક કરવાની તરફેણ કરી હતી અને તેના વિરોધમાં એક ડિવસ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું. જેના પગલે સરકાર દ્વારા એકમ કસોટીને લઈને વિચારણા
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ નો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નો નું સમાધાન
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ
મોંઘવારી વધારાનો G.R.
NMMS પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત
ઓનલાઈન દિક્ષાએપ તાલીમ અંગે લેટેસ્ટ પરિપત્ર
સરકારી કર્મચારી ના DA MAA વધારો