પાંચ વર્ષ માટે ₹50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ ઊભું કરાશે.બજેટમાં કહેવાયું છે કે, વિકસિત ગુજરાતની પરિકલ્પનાને સાકાર કરવા માટે ગુજરાત સરકાર આયોજન બદ્ર પરિયોજનાઓ અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જે મુજબ, આગામીડ વર્ષ [માટે * 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરાશે. ચાલુ નાણાકીય વર્ષ માટે હાઈ સ્પીડ કોરિડોર, આર્થિક ક્ષેત્રનો વિકાસ, પાણી પુરવઠા પરિયોજના, પ્રવાસન, એક્સપ્રેસ-વે માટે મહત્વની પહેલરૂપે ₹5000 કરોડની ફાળવણી કરાશે.
વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત સરકારનું 3,70,250 લાખ કરોડનું કદ ધરાવતું બજેટ રજૂ કર્યું.ગરીબોના સર્વાંગી વિકાસ, યુવાનોને શિક્ષણ સાથે કૌશલ્ય વર્ધન, ખેડૂતોની સમૃદ્ધિ અને નારીશક્તિના ઉત્કર્ષ માટે જોગવાઈઓ કરાઈ.
રાજ્ય વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત સરકારનું વર્ષ 2025-26 માટેનું કરવેરા વિનાનું કુલ ₹3,70,250 કરોડનું કુલ 6. પરાવતું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. જેમાં, 148 કરોડની કર રાહતો આપવામાં આવી છે. ગત 2004-25માં કુલ 23,32 લાખ કરોડના બજેટમાં આ વખતે 237, 785 કરોડનો વધારો કરાયો છે. આ બજેટમાં 859 કરોડની એકંદર પુરાંત દર્શાવવામાં આવી છે. નાણામંત્રી દેસાઈએ બજેટની રજૂઆત વખતે કહ્યું હતું કે, વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા આ બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (GYAN) એમ આ 4 મુખ્ય મુદ્દાઓનો સમાવેશ કરીને ગુજરાતનો રોઠ મેપ તૈયાર કરાયો છે. તેમણે, ગરીબોના સર્વાંગી વિકાસ, યુવાનોને શિક્ષણ સાથે કૌશલ્ય વર્ધન, ખેડૂતોની સમૃદ્ધિ અને નારી શક્તિના ઉર્ષ માટે મજા બજેટમાં મહત્વની જોગવાઈઓ કરી છે.
નાણામંત્રીએ સ્ટેમ્પ ડ્યુટીની રાહતો આપતાં વિવિધ જાહેરાત કરી હતી, જે આ મુજબ છે. (1) વડીલોપાર્જીત મિલકતમાં અવસાન પામેલી પુત્રીના પારસદારો દ્વારા કરવામાં આવતાં હક કમીના લેખ પર, પ્રવર્તમાન 4.90 ટકા સ્ટેમ્પ ડપુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત ₹200ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે. આ નિર્ણયથી લોકોને ₹20 કરોડની રાહત મળશે.
આ બજેટમાં ભાર ટ્રાફિકવાળા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ-વે વિકસાવવા માટે ‘ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરિડોર’ પ્રોજેક્ટ હેઠળ 1167 કીમીના 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવાશે. અર રીજીઅન આઈ-હબની સ્થાપના કરાશે, અંદાજે 5 લાખથી વધુ યુવાનોને પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી અપાશે. 185 રિવર બેઝીનમાં ટેકનો-ફીઝીબીલીટી અભ્યાસ કરી માસ્ટર પ્લાન તૈયાર કરાશે.
(5) તેમણે મોટર વાહન વેરામાં રાહત આપતાં કહ્યું હતું કે, ઈલેક્ટ્રિક વાહનો પર હાલમાં 6 ટકા સુધી ઉચ્ચક વાહન વેરો લેવાય છે, તેવા સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક બેટરીથી સંચાલિત વાહનો ઉપર 1 વર્ષ માટે ડ ટકા સુધી રીબેટ આપી અસરકારક 1 ટકા લેખે દેશનો દર રાખવાનો નિર્ણપ સુરત લેવાયો છે. (6) વેરાના દરમાં મેક્સી કેટેગરીમાં પેસેન્જર વાહનની ક્ષમતા મુજબ હાલના 7 ટકા તથા 12 ટકાના દરને બદલે એક જ દર એટલે કે 6 ટકા ઘર રાખવામાં આવશે. સરકારના આ નિર્ણયથી લોકોને ₹ 123 કરોડની રાહત થશે એટલે એમ કહી શકાય કે નાણામંત્રીએ જે કુલ 148 કરોડની કર રાહતો જાહેર કરી છે. તેમાં મોટો 123 કરોડની રાહતનો હિસ્સો ઈલેક્ટ્રોનિક વાહનો પરના વેરામાં અપાયેલી રાહતનો છે.
કરોડ સુધીની લોનની રકમ માટેના ‘ગીરોખત’ ઉપર 0.25 ટકા લેખે મહત્તમ રૂ. 25,000ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થાય છે, જે ઘટાડીને હવે મહત્તમ રૂા. 5000ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે. જેથી, તાઉસીંગ લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા વધશે. આ નિર્ણયથી લોકોને ₹ 5 કરોડની રાહત મળશે. (3) એક વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ ઉપર 1 ટકો સ્ટેમ્પ ડયુટી ભરવાની જોગવાઈ છે. તેના સ્થાને રહેણાંક માટે રૂા. 500 તથા વાણિજ્ય માટે રૂા. 1000ની સ્ટેમ્પ ડયુટી લેવામાં આવશે અને અન્ય સમયગાળાના ભાડા પછના લેખ માટે લાગુ.
ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) લાગુ થયા પછી, વર્ષ 2017માં 5.08 લાખ કરદાતાઓની સંખ્યા અંદાજિત અઢી ગણી વધીને હાલમાં 12.46 લાખ થયાં છે, ગુજરાત GST રિટર્ન ફાઈલિંગમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે, નાણાકીય વર્ષ 2022-24 દરમિયાન કુલ નોંપાયેલ કરદાતાઓ પૈકી 99.6 ટકા કરદાતાઓએ GST રિટર્ન ફાઇલ કર્યું છે. જીએસટી સેવા કેન્દ્રો (GSK )ના ગુજરાત મોડલનું સફળ અમલી કરલ હવે દેશના અન્ય રાજ્યો દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. જીએસટી સેવા કેન્દ્રો (GSK)થી નોંધણી નંબર સુધારા-વપારા, રદ કરવા સંબંધિત અરજીઓનો નિકાલ કરવામાં લાગતો સરેરાશ સમય પણ નોંધપાત્ર રીતે ઘટયો છે,
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ નો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નો નું સમાધાન
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ
મોંઘવારી વધારાનો G.R.
NMMS પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત
ઓનલાઈન દિક્ષાએપ તાલીમ અંગે લેટેસ્ટ પરિપત્ર
સરકારી કર્મચારી ના DA MAA વધારો